ટંકારાના નાના ખીજડીયા ગામે યુવાનની સગાઈ કે લગ્ન ન થતાં કર્યો ઝેર પીને આપઘાત
મોરબી જિલ્લા બ્રહ્મસમાજ, પરશુરામ ધામ, સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ અને એકતા એજ લક્ષ્ય સંગઠન દ્રારા એકતા યાત્રાનું સ્વાગત કરાયુ
SHARE









મોરબી જિલ્લા બ્રહ્મસમાજ, પરશુરામ ધામ, સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ અને એકતા એજ લક્ષ્ય સંગઠન દ્રારા એકતા યાત્રાનું સ્વાગત કરાયુ
મોરબી જિલ્લા બ્રહ્મસમાજ, પરશુરામ ધામ ટ્રસ્ટ તેમજ સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે રાજપૂત કરણી સેના આયોજીત એકતા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું જેમાં કરણી સેના પ્રદેશ પ્રમુખ જે.પી.જાડેજા તથા સૌરાષ્ટ્ર પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજા, કરણી સેના જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજાનું સન્માન કરવામાં આવ્યું જેમાં બ્રહ્મસમાજ અગ્રણીઓ ભુપતભાઈ પંડ્યા,અનિલભાઈ મહેતા, ચિંતનભાઈ ભટ્ટ, નિરજભાઈ ભટ્ટ, મધુસુદનભાઈ ઠાકર, નરેન્દ્રભાઇ મહેતા, કિશનભાઈ ઉપાધ્યાય, શાસ્ત્રી જીગ્નેશભાઈ પંડ્યા, એન.એન.ભટ્ટ, કૌશિકભાઈ વ્યાસ, નિમેષભાઈ અંતાણી, જગદીશભાઈ દવે, મુકુંદભાઈ જોશી, યગ્નેશ જાની, આર્યન ત્રિવેદી, પ્રશાંત પંડ્યા વિગેરેએ હાજરી હારચોરા કરીને સન્માન કરવામાં આવ્યું હતુ.તેમજ એકતા એજ લક્ષ્ય સંગઠન મોરબી દ્વારા શ્રી રાજપૂત કરણી સેના એકતા યાત્રાનું ફટાકડા ફોડીને સ્વાગત કરવામાં આવ્યું હતું તથા ઠંડા પાણીની વ્યવસ્થા પણ કરી હતી તથા હોદેદારોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
