મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના પ્રભારી પ્રકાશભાઇ સોનીની હાજરીમાં શહેર ભાજપની કારોબારીની બેઠેક મળી


SHARE



















મોરબી જિલ્લાના પ્રભારી પ્રકાશભાઇ સોનીની હાજરીમાં શહેર ભાજપની કારોબારીની બેઠેક મળી

ગઇકાલે મોરબી શહેર ભાજપની કારોબારીની બેઠક મળી હતી જેમાં મોરબી જિલ્લાના પ્રભારી પ્રકાશભાઇ સોની, મોરબી જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, મોરબી જીલ્લા મહામંત્રી જયુભા જાડેજા, રણછોડભાઈ દલવાડી, માજી મહામંત્રી જ્યોતિસિંહ જાડેજા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી નગરપાલિકા પ્રમુખ કે. કે. પરમાર, મોરબી જિલ્લા મહિલા મોરચા પ્રમુખ સંગીતાબેન ભીમાણી, મોરબી જિલ્લાના ઉપપ્રમુખ કેએસ અમૃતિયા, નિર્મલભાઇ જારીયા, કાજલબેન ચંડીભમર, હસુભાઈ પંડ્યા, કોષાધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ કણજારીયા, મોરબી પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ કાઉન્સિલરો, મહિલા અને યુવા મોરચાના પ્રમુખ મહામંત્રીઓ અને આઇટી સેલના હોદેદારો તેમજ તેની પૂરી ટીમ હાજર હતી આ કાર્યક્રમનું સંચાલન મોરબી શહેર ભાજપના મહામંત્રી રીસીપભાઈ કૈલા અને ભાવેશભાઈ કણજારીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”










Latest News