મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના તાલુકાનાં પાનેલી ગામે તસ્કરો પંચાયતની વીજ મોટરના વાયરની કરી ગયા ચોરી


SHARE



















મોરબીના તાલુકાનાં પાનેલી ગામે તસ્કરો પંચાયતની વીજ મોટરના વાયરની કરી ગયા ચોરી

મોરબી તાલુકાનાં જુદાજુદા વિસ્તારોમાં ચોરીના બનાવો અવાર નવાર બને છે તેવામાં મોરબી તાલુકાનાં પાનેલી ગામે તસ્કરોએ ધામા નાખ્યા છે અને બે દિવસ પહેલા એક ખેડૂતના ખેતરમાથી સાતીની ચોરી કરવામાં આવી હતી ત્યાર બાદ ગત રાતે પાનેલી ગામને પાણી પહોચાડવા માટે ગ્રામ પંચાયત દ્વારા મૂકવામાં આવેલ વીજ મોટરના વાયરની તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી છે અને રાતે આવેલા તસ્કરો ૧૫૦૦૦ થી વધુની કિંમતનો વાયર ચોરી કરી ગયેલ છે જેથી કરીને મોરબી તાલુકા પોલીસને પાનેલી ગ્રામ  પંચાયત દ્વારા જાણ કરવામાં આવી હોવાનું ગામના આગેવાનો પાસેથી જાણવા મળેલ છે

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”










Latest News