મોરબીમાં બેંક, એટીએમ, શોપીંગ મોલમાં સિક્યુરીટી મેન અને સીસીટીવી લગાવવા જાહેરનામુ પ્રસિધ્ધ
મોરબીમાં સ્વ. કાર્તિક દફતરીની સ્મૃતિમાં રક્તદાન કેમ્પ યોજાશે
SHARE









મોરબીમાં સ્વ. કાર્તિક દફતરીની સ્મૃતિમાં રક્તદાન કેમ્પ યોજાશે
મોરબી લાયન્સ ક્લબ અને જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા સ્વ. કાર્તિક વિક્રમભાઈ દફતરીની સ્મૃતિમાં થેલેસેમિયા અને ગંભીર બીમાર દર્દીઓ માટે આગામી રવિવારે શનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે
મોરબીમાં સમયાંતરે વિક્રમભાઈ દફતરી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આગામી તા. ૫ જુનને રવિવારે સવારે ૮ થી સાંજે ૪ કલાક સુધી શનાળા રોડ ઉપર આવેલા સ્કાય મોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને રક્તદાન કેમ્પની વધુ માહિતી માટે વિક્રમભાઈ દફતરી (૯૮૨૫૫ ૫૩૯૦૩), ડો. પ્રેયશ પંડ્યા (૯૮૨૫૩ ૫૪૯૧૦), તુષારભાઈ દફતરી (૯૮૨૫૨ ૯૧૩૧૩), નીતિનભાઈ મહેતા (૯૧૦૪૮ ૫૩૨૦૯), વિક્રમભાઈ મહેતા (૯૦૩૩૦ ૯૬૦૮૫) અને ડેનીશ દફતરી (૯૧૭૩૧ ૩૨૯૦૩)નો સંપર્ક કરવા જણાવ્યું છે
