મોરબીના સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા બે દિવસીય આયુષ્યમાન કાર્ડ મહાકેમ્પ
મોરબીની સબ જેલમાં મેડિકલ કેમ્પ યોજાયો
SHARE









મોરબીની સબ જેલમાં મેડિકલ કેમ્પ યોજાયો
મોરબી સબ જેલ ખાતે Gujarat state network of people living with hiv/aids (gsnp+) અને જનરલ સિવિલ હોસ્પિટલ મોરબીનાઓ સાથે કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેલના અધિક્ષક કે.એસ.પટણી તેમજ જેલના કર્મચારીઓ દ્રારા જેલમાં રહેલા બંદિવાનો HIV, T.B., H.B.V., H.C.V., R.P.R., S.Y.I. લેપ્રોસી જેવા ગંભીર પ્રકારના રોગોના ભોગના બને તે હેતુસર “સુભિક્ષા પ્રોજેક્ટ” અંતર્ગત મેડિકલ કેમ્પનુ આયોજન કરવામાં આવેલ હતું આ કેમ્પમા ૯૦ બંદિવાનોનું મેડિકલ ચેકઅપ કરી ટેસ્ટીંગ રીપોર્ટ કરવામાં આવેલ છે.
