ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે ધુન-ભજનનો કાર્યક્રમ સંપન્ન


SHARE







મોરબીના રામધન આશ્રમે ધુન-ભજનનો કાર્યક્રમ સંપન્ન


મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ રામધન આશ્રમમાં ઉમિયા મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે નવ દિવસીય ધૂન ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મર્યાદિત સંખ્યામાં લોકોની હાજરી રાખવામાં આવી હતી અમે રામધન આશ્રમ મહંત ભાવેશ્વરી માતાના સાનિધ્યમાં કરસનભાઈ દેત્રોજા પરિવાર દ્વારા શ્રાવણ માસ નિમિતે શિવ પૂજા તેમજ નવ દિવસીય ધૂન ભજનનો કાર્યક્રમ યોજાયો હતો જેનો લોકોએ લાભ લીધો હતો. અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નરભેરામભાઈભુદરભાઈહરજીભાઈ અને લાભુભાઈ વગેરે લોકોએ જહેમત ઉઠાવી હતી તેવું સેવક મુકેશભાઈ ભગતએ જણાવ્યુ છે.






Latest News