મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે મીઠાઈનું ભાવ બંધણું કરવાની કરીર માંગ


SHARE







ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે મીઠાઈનું ભાવ બંધણું કરવાની કરીર માંગ

શ્રાવણ માહિનામાં જન્માષ્ટમી સહિતના તહેવાર આવી રહ્યા છે ત્યારે સાતમ આઠમના તહેવારોમાં મીઠાઈના ભવ વધી જતાં હોય છે જેથી કરીને મીઠાઇ અને ફરસાણના ભાવનું બંધણું કરવાની ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે માંગ કરી છે.

ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજાએ હાલમાં કલેકટરને લેખિત રજુઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, શ્રાવણ માસમાં સાતમ-આઠમના તહેવારો આવી રહ્યા છે અને આ તહેવારોના અવસર પર લોકો મીઠાઈ અને ફરસાણ ખરીદે છે ત્યારે મીઠાઈ અને ફરસાણના ભાવોમાં કોઈ બાંધણું ન હોવાથી અમુક વેપારીઓ વધુ ભાવ લેતા હોય છે ત્યારે મીઠાઈ સામાન્ય વર્ગના લોકો પણ ખરીદી શકે તે માટે મીઠાઈ અને ફરસાણના ભાવમાં બાંધણું કરવામાં આવે તેવી માંગ કરી છે 






Latest News