માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે સીએચસી મંજૂર થતાં મંત્રીનો આભાર વ્યક્ત કર્યો


SHARE











મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે સીએચસી મંજૂર થતાં મંત્રીનો આભાર વ્યક્ત કર્યો

મોરબી તાલુકાનાં લુંટાવદર ગામના રહેવાસી અને મોરબી તાલુકા યુવા ભાજપ મોર્ચાના પ્રમુખ નિતેશ બાવરવાએ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે સામૂહિક આરોગ્ય કેન્દ્ર (સીએચસી) તાજેતરમાં મંજૂર કરવામાં આવ્યું છે જેથી કરીને મોરબી માળીયા વિધાન સભા બેઠકના ધારાસભ્ય અને રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાનો આભાર વ્યક્ત કર્યો હતો. #morbitoday






Latest News