મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા


SHARE









વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા

સૌરાષ્ટ્ર મેડીકલ એન્ડ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ સંચાલિત પ્રોજેક્ટ "લાઈફ" દ્વારા જિલ્લા શિક્ષણ સમિતિ, મોરબી સંચાલિત વાંકાનેર તાલુકાની શ્રી સમથેરવા પ્રાથમિક શાળાના કુલ ૧૨ ઓરડાઓ સંસ્થાના ૧૦૦ ટકા અનુદાનથી બાંધી આપવા સહમતિ દર્શાવેલ છે જે અન્વયે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી,મોરબી દ્વારા તા.૧૧/૦૬/૨૦૨૬ થી પત્ર લખી સૌરાષ્ટ્ર મેડીકલ એન્ડ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટને આ બાબતે MOU કરવા જણાવવામાં આવ્યું હતું જેથી ડીડીઓના માર્ગદર્શન અને પ્રેરણા થકી સદર સંસ્થા સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી,મોરબી દ્વારા આજ તા.૧૫/૦૬/૨૦૨૬ ના રોજ જિલ્લા શિક્ષણ સમિતિ, મોરબી સંચાલિત વાંકાનેર તાલુકાની શ્રી સમથેરવા પ્રાથમિક શાળાના કુલ-૧૨ ઓરડાઓ, કોમ્પ્યુટર લેબ તથા સેનિટેશન વગેરે ૧ કરોડના ખર્ચે સંસ્થાના ૧૦૦ ટકા અનુદાનથી બાંધી આપવા MOU કરવામાં આવેલ છે. #morbi




Latest News