મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીમાં ચેક બાઉન્સ કેસમાં આરોપીને સજા તથા આરોપી સામે પગલા લેવા ઇન્કમટેક્ષને આદેશ


SHARE









મોરબીમાં ચેક બાઉન્સ કેસમાં આરોપીને સજા તથા આરોપી સામે પગલા લેવા ઇન્કમટેક્ષને આદેશ

મોરબીના નીલ હિતેશ કાવર પાસેથી સંબંધ દાવે મૂળ રામગઢ (કોયલી) હાલ મોરબીના રૂપેશ હરજીવન રણીપાએ ૨૦૨૪ માં કટકે કટકે કુલ રૂા.૫ લાખ હાથ ઉછીના લીધેલ જે રકમ પરત કરવા ઇસ્યુ કરેલ ૫ લાખનો ચેક પાછો ફરતા ફરિયાદીએ મોરબી કોર્ટમાં આરોપી રૂપેશ સામે ચેક પરત થયાનો કેસ કર્યો હતો.જે કેસ ચાલી જતા મોરબીના મહે. ત્રીજા એડી.ચીફ જ્યુડી.મેજી. જૈમીનભાઈ ગઢવીએ આરોપી રૂપેશને તકસીરવાન ઠરાવીને બે વર્ષની સજા તથા ૧૦ લાખનો દંડ ફરમાવેલ છે.તથા ફરિયાદીને ૯ ટકા વ્યાજ સાથે ૫ લાખ અપાવેલ છે.અને આરોપી રૂપેશ વિરુધ્ધ કર્યાવાહી થવા ઇન્કમટેક્ષને આદેશ ફરમાવેલ છે.ફરિયાદી વતી વકીલ તરીકે એડ.જાનકીબેન મહેતા, બી.એન.શેઠ તથા નીશ શેઠ રોકાયેલા હતા.




Latest News