મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​  મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું કરાશે સન્માન મોરબીમાં ચેક બાઉન્સ કેસમાં આરોપીને સજા તથા આરોપી સામે પગલા લેવા ઇન્કમટેક્ષને આદેશ યોગનો પ્રચાર પસાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા કાર્યના આજે મીઠા પરિણામો દરેક લોકોને મળી રહ્યા છે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા ગૌતમ અદાણીની માનવતા મરી પરવારી હોય મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા ઉપવાસી છાવણીમાં બેસણું-મોકાણનો કાર્યક્રમ યોજાયો મોરબીના આઈ.સી.ડી.એસ. વિભાગના અધિકારીઓ સામે આંગણવાડી વર્કરોમાં રોષ: 10 વર્કર-હેલ્પર સામૂહિક રાજીનામા ધરે તેવી શક્યતા
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો


SHARE











ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

ટંકારા તાલુકાના લજાઈ ગામથી વાંકાનેર તરફ જવાના રસ્તા ઉપર આવેલ જીએડીસી પાસેથી ડબલ સવારી બાઈક થોડા દિવસો પહેલા પસાર થઈ રહ્યું હતું ત્યારે ટ્રક ચાલકે તેઓના બાઈકને હડફેટે લીધું હતુ જેથી એક યુવાનનું ઘટના જ્યારે બીજા યુવાનનું સારવાર દરમિયાન મોત  નીપજયું હતું જે બનાવમાં પોલીસે મૃતક યુવાનના પિતાની ફરિયાદ લઈને ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

મૂળ રાજસ્થાનના રહેવાસી મદનલાલ ગુલજારીદાસ સ્વામી (46)ટ્રક નંબર જીજે 12 એટી 7583 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, લજાઈ ગામથી વાંકાનેર તરફ જવાના રસ્તા ઉપર આવેલ જીઆઇડીસી પાસેથી ફરિયાદીનો દીકરો બાઈક નંબર જીજે 36 બીએ 2565 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં ફરિયાદીના દીકરા કાનારામ અને તેના મિત્ર ધર્મેન્દ્ર બંનેને માથામાં અને શરીર જાઓ થઈ હતી અને કાનારામ મદનલાલ સ્વામી (23) નું ઘટના સ્થળ મોત નીપજયું હતું જ્યારે ધર્મેન્દ્ર વિજયભાઈ દયાલ નામના યુવાનને સારવારમાં ખસેડાયો હતો જેનું પણ ટૂંકી સારવારમાં મોત નીપજયું હતું. જેથી અકસ્માતના બનાવમાં મૃતક યુવાનના પિતાની ફરિયાદ લઈને પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News