હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન


SHARE









માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન

માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં આવેલી જિલ્લા શિક્ષણ સમિતિ, મોરબી હસ્તકની શ્રી માળીયા (મી) તાલુકાની ભોળીપાટ વાંઢ પ્રા. શાળાના બે નવા રૂમો મંજુર થયેલ છે પરંતુ શાળાની આસપાસ સરકારી પડતર કે ખરાબાની જમીન ઉપલબ્ધ થઈ શકે તેમ ન હોવાથી સ્થાનિક દાતા, સુભાનભાઈ બાવાભાઈ સંઘવાણી દ્વારા સ્વૈચ્છિક રીતે મોજે માળિયાના સર્વે નં.૮૩૨/પૈકી ૧/૨ ની પોતાની માલિકીની કુલ જમીનમાંથી ૧૩૦૦ ચો.મી.જમીન શાળાને મકાન બનાવવા માટે શાળાને દાનમાં આપેલ છે જેથી મુખ્યમંત્રીના કાર્યાલય દ્વારા દાતા સુભાનભાઈ બાવાભાઈ સંઘવાણીની આ ઉમદા કામગીરીની પ્રસંશનીય નોંધ લેવામાં આવેલ છે તથા દાતા સુભાનભાઈ બાવાભાઈ સંઘવાણીનું કલેકટર અને ડીડીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું




Latest News