ન્યૂ દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજના 12મા અધિવેશનમાં કુંવરજીભાઈ બાવળિયાને 250 ફૂટની પાઘડી પહેરાવી કરાયું સન્માન  મોરબીના રવાપર ગામેથી ગુમ થયેલ મહિલા સુરતથી અને સામાકાંઠેથી ગુમ વૃદ્ધ મળી આવ્યા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના જનસેવા પ્રોજેક્ટમાં ઠંડી છાશનુ વિતરણ માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર
Breaking news
Morbi Today

વાંકાનેરના પુલ દરવાજા પાસે જાહેરમાં બખેડો કરનારાઓની સામે ગુનો નોંધાયો


SHARE











વાંકાનેરના પુલ દરવાજા પાસે જાહેરમાં બખેડો કરનારાઓની સામે ગુનો નોંધાયો

વાંકાનેરના પુલ દરવાજા પાસે જાહેરમાં બખેડો કરતા શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે પોલીસે ગુનો નોંધવામાં આવેલા છે અને બે શખ્સને પકડીને આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે

વાંકાનેર શહેરના પુલ દરવાજા પાસે ત્રણેક શખ્સો જાહેરમાં બખેડો કરતા હતા અને મારામારી કરીને ગાળા ગાળી કરતા હતા જેથી પોલીસે હાલમાં રાહીલભાઇ ઈકબાલભાઈ મુલતાની (ઉંમર ૨૪), સાહિલભાઈ ઈકબાલભાઈ મુલતાની (ઉંમર ૨૮) અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર આમ કુલ મળીને ત્રણ સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર પાસેથી છરી પણ મળી આવી હતી જેથી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News