મોરબીના જેતપર ગામે સત્યગ્રહ છાવણીની બહાર ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી-કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના પૂતળાનું દહન મોરબી પોલીસ હેડ કવાર્ટર ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો મોરબી જીલ્લામાં મેઘમહેર: માળિયા (મી)માં સવા પાંચ ઇંચ અને વાંકાનેર તાલુકામાં દોઢ ઇંચા વરસાદ ટંકારાના નેકનામ ગામે રહેતા યુવાને વ્યાજે લીધેલ 29.70 લાખ સામે 2.05 કરોડ પડાવી લીધા છતાં વધુ 50 લાખની ઉઘરાણી હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી નજીક વાડી વિસ્તારમાં જુગાર રમતા 7 શખ્સ 50,080 ની રોકડ સાથે પકડાયા અપમૃત્યુના 3 બનાવ: વાંકાનેર શહેરમાં એક યુવાન અને એક આધેડ તથા મોરબીના ઘુટુ ગામે એક આધેડનું મોત મોરબીના બરવાળા પાસે ટ્રેન સાથે અથડાતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના કલ્યાણપર ગામે બાળકો માટે સુવિધાથી સજ્જ બગીચો અર્પણ


SHARE





ટંકારાના કલ્યાણપર ગામે બાળકો માટે સુવિધાથી સજ્જ બગીચો અર્પણ


ટંકારાના કલ્યાણપર ગામે યુવા સરપંચ દિનેશભાઈ વાધરિયાગામના વિકાસ માટે ઝુંબેશ હાથ ધરી છે અને લોકોની સુવિધા માટે ડામર રોડ, ઓક્સિજન પાર્ક, સીસીટીવી કેમેરા, ટોકન ઉપર પાચ રુપિયામા ફિલ્ટર પાણી, ખેડૂતો માટે મિતાણા ડેમમાંથી સિંચાઈનુ પાણી અને હવે ગામના બાળકો માટે પંચવટી યોજના હેઠળ બગીચો અને રમત ગમતના સાધનો મૂકવામાં આવ્યા છે તેમજ ગ્રામ્ય યુવા કમિટી અને સોશ્યલ મિડિયા ગ્રુપ એક્ટિવ કરવામાં આવેલ છે વધુમાં સરપંચ દિનેશભાઈ વાધરિયાએ જણાવ્યું છે કે કલ્યાણપર ગામને ગોકુળિયું બનાવવા પંચાયતની ટીમ અને તલાટી કમ મંત્રી કિશોર ભટાસણા સહિતના જહેમત ઉઠાવી રહયા છે




Latest News