મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મહેશભાઇ સવાણી શુક્રવારે મોરબીમાં જિલ્લા કાર્યલયનું કરશે ઉદ્ઘાટન


SHARE







મહેશભાઇ સવાણી શુક્રવારે મોરબીમાં જિલ્લા કાર્યલયનું કરશે ઉદ્ઘાટન

મોરબીમાં તારીખ ર૭/૦૮ ના રોજ અવની ચોકડી પાસે પાટીદાર સોપિંગ સેન્ટરમાં મહેશભાઇ સવાણી જિલ્લા કાર્યાલયનું ઓપનિગ કરવામાં આવશે ત્યાર બાદ સવારે ૧૧:૦૦ કલાકે પત્રકારપરિષદ યોજાશે ત્યારે બાદ ઇન્દ્રપ્રસ્થ પાર્ટી પ્લોટ રવાપર-ધુનડા રોડ મોરબી ખાતે કાર્યકતાઓ સાથે મુલાકાત કરશે તેવું આપના જિલ્લાના પ્રમુખ યોગેશ રંગપરિયા દ્વારા જણાવવામાં આવ્યું છે

સરપંચ આપમાં જોડાયા

આમ આદમી પાર્ટી ટંકારા તાલુકા દ્રારા જન સંવેદના મુલાકાત વાધગઢ ગામમાં કરવામાં આવેલ હતી ત્યારે વાધગઢ ગામના સરપંચ વલ્લભભાઈ લાલજીભાઇ બારૈયા તેમજ ગામના ધણા બધા આગેવાનો અરવિંદ કેજરીવાલના નેતૃત્વ અને આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા હતા, ત્યારે ટંકારા તાલુકા ઉપપ્રમુખ રાજુભાઇ રૈયાણિ, શૈલેષભાઈ સવસાણિ દ્નારા તેઓને ખેસ અને ટોપિ પહેરાવિ આવકારવામાં આવ્યા હતા આ તકે ભાણજીભાઇ ફેફર, છગનભાઇ કાનાણી અને ઇમ્તિયાઝભાઇ ભટ્ટી  સહિતના હાજર રહ્યા હત






Latest News