મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબીના દલવાડી સર્કલ પાસે નેચરલ ગેસની લાઇનમાં લીકેજથી નાસભાગ


SHARE













મોરબીના દલવાડી સર્કલ પાસે નેચરલ ગેસની લાઇનમાં લીકેજથી નાસભાગ

મોરબીના દલવાડી સર્કલથી ઉમિયા સર્કલ તરફ જવાના રસ્ત ઉપરથી પસાર થતી નેચરલ ગેસની લાઇનમાં ભંગાણ થયું હતું જેથી ગેસ લીકેજ થતાં થોડી વાર માટે લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી ત્યાર બાદ ગેસ કંપનીના કર્મચારીઓએ સ્થળ ઉપર આવીને તૂટેલી લાઇનને રીપેર કરી હતી જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો

મોરબીમાં હાલમાં નેચરલ ગેસને પાઇપ મારફતે ઘર ઘર સુધી સપલાઈ કરવામાં આવે છે ત્યારે ઉમિયા સર્કલ પાસેથી દલવાડી સર્કલ તરફ જવાના રસ્ત ઉપર ગેસની લાઇન લીકેજ થઈ હતી જેથી ભાગદોડ મચી હતી અને રોડ પરથી પસાર થતા વાહન ચાલકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો જો કે, નેચરલ ગેસ લીકેજની જાણ ગેસ કંપનીના કર્મચારીઓને કરવામાં આવતા તેની ટિમ સ્થળ ઉપર આવી ગઈ હતી અને ગેસની લાઇનને રીપેર કરવામાં આવી હતી જેથી લોકોએ રાહતનો સ્વાસ લીધો હતો




Latest News