મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ ​​​​​​​મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો ચરાડવા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા યુવા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
Breaking news
Morbi Today

મોરબી અને ટંકારમાં જુગારની બે રેડ: નવ જુગારી પકડાયા


SHARE













મોરબી અને ટંકારમાં જુગારની બે રેડ: નવ જુગારી પકડાયા

મોરબી ખાટકીવાસ રીક્ષા સ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર રમતા હતા જેથી પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સુલતાનભાઇ ઇસ્માઇલભાઇ દાવલીયા જાતે પીંજારા, પ્રવિણભાઇ માવજીભાઇ મકવાણા જાતે અનુ.જાતિ, જુબેરભાઇ અશરદભાઇ કાશમાણી જાતે મેમણ, સુલતાનભાઇ કાશમભાઇ જંગીયા જાતે વાઘેર, મુનાભાઇ દેવાભાઇ લામકા જાતે ભરવાડ અને ગોપાલભાઇ લક્ષ્મણભાઇ જાદવ જાતે ભરવાડ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા ૧૭૯૦૦ ના મુદામાલ સાથે તેને પકડીને આગળની કાર્યવાહી કરી હતી

જબલપુર જુગાર

ટંકારાના જબલપુર ગામે આવેલ ઇટુના ભઠ્ઠા પાસે આવેલ બાવળની કાંટની વાળમાં જુગાર રમતા હતા ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે લખમણભાઈ બેચરભાઈ પાણ જાતે પટેલ, નરભેરામભાઈ માધવજીભાઈ પાડલીયા જાતે પટેલ અને કમલેશભાઈ હંસરાજભાઈ સુરાણી જાતે પટેલ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ રૂપીયા ૩૪૦૦૦ ના મુદ્દામાલ સાથે તેમને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે

 




Latest News