મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા પત્રકારને કામ કરતાં અટકાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો મોરબીમાં 10 કરોડના ખર્ચે બનનાર અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં 16.66 કરોડના 184 વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું મોટીબરાર ગામે આવેલ મોડલ સ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીમાં સ્વ.કમુબેન મકવાણાની 36મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા પાસેથી ૫૦૦ લિટર દારૂ ભરેલી રિક્ષા સાથે એક પકડાયો, બેની શોધખોળ


SHARE













મોરબીના શનાળા પાસેથી ૫૦૦ લિટર દારૂ ભરેલી રિક્ષા સાથે એક પકડાયો, બેની શોધખોળ

રાજકોટ-મોરબી હાઇવે રોડ ઉપર શકત શનાળા ગામથી આગળ શ્રીજી એસ્ટેટે કારખાનાની સામેથી અતુલ શકિત પેસેન્જર રીક્ષા પસાર થતી હતી જેને રોકીને પોલીસે તલાશી લેતા તેમાથી ૫૦૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે રિક્ષા સહિત એકની ધરપકડ કરીને ૬૫૦૦૦ નો મુદામાલ કબ્જે કર્યો છે અને બે આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટ-મોરબી હાઇવે રોડ ઉપર શકત શનાળા ગામથી આગળ શ્રીજી એસ્ટેટે કારખાનાની સામેથી અતુલ શકિત પેસેન્જર રીક્ષા જીજે ૧૩ વી ૧૬૫૬ પસાર થતી હતી ત્યારે તેને રોકીને પોલીસે ચેક કરતાં રિક્ષામાથી ૫૦૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે રિક્ષા સહિત પોલીસે અજયભાઇ ભાણાભાઇ સીયાળ જાતે કોળી ઉ.વ. ૨૪ રહે. ભવાનીનગર ભાવનગર રોડ, નદીના કાંઠા પાસે રાજકોટ વાળાની ધરપકડ કરીને ૬૫૦૦૦ નો મુદામાલ કબ્જે કર્યો છે અને બે આરોપી સુનીલભાઇ કિશનભાઇ સોલંકી રહે. રાજકોટ ચુનારાવાડ, દીગુભા છત્રસિંહ જાડેજા રહે. શકત શનાળા વાળાને પકડવા માટે તજવીજ ચાલી રહી છ




Latest News