સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી : ટંકારા પોલીસે જુગાર રમતા નવને દબોચ્યા


SHARE





મોરબી : ટંકારા પોલીસે જુગાર રમતા નવને દબોચ્યા

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના અને રાધીકા ભારાઇ સાહેબ નાયબ પોલીસ અધિક્ષક તેમજ સર્કલ પોલીસ ઇન્સપેકટર એચ.એન.રાઠોડના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં દારૂ- જુગારની બદી નાબુદ કરવા સુચના થઈ આવેલ હોય જે અનુસંધાને ટંકારા  પોલીસ સ્ટાફ સાથે પીએસઆઇ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન ચોક્કસ હકિકત આધારે ઓટાળા ગામે કોળીવાસમા જુગાર રમતા અલ્પેશ ઉર્ફે કનો મશરૂભાઈ ગોલતર જાતે ભરવાડ ઉ.વ .૨૨ રહે.ઓટાળા તા ટંકારા જી મોરબી, રાજુભાઈ રણછોડભાઈ પીપળીયા જાતે કોળી ઉવ .૨૫ રહે ઓટાળા તા ટંકારા જી મોરબી, નથુભાઈ ગંગારામભાઈ છીપરીયા જાતે કોળી ઉવ .૪૬ રહે.ઓટાળા તા ટંકારા જી મોરબી, શ્રવણભાઈ મનસુખભાઈ આડેસરા જાતે.કોળી ઉ.વ .૨૧ રહે.ઓટાળા તા ટંકારા જી મોરબી, સાગરભાઈ મનસુખભાઈ છીપરીયા જાતે કોળી ઉ.વ .૨૨ રહે. ઓટાળા તા ટંકારા જી મોરબી, સાગરભાઈ સક્તાભાઈ ગોલતર જાતે કોળી ઉ.વ .૨૨ રહે.ઓટાળા તા.ટંકારા જી. મોરબી, મનોજભાઈ વાલજીભાઈ છીપરીયા જાતે.કોળી ઉ.વ .૨૭ રહે.ઓટાળા તા ટંકારા, શૈલેષભાઈ મનસુખભાઈ આડેસરા જાતે કોળી ઉ.વ .૨૫ રહે. ઓટાળા તા ટંકારા અને ભરતભાઈ બાબુભાઈ વાણીયા જાતે.કોળી ઉ.વ .૩૬ રહે.મોરબી ત્રાજપર તા.જી.મોરબી એમ કુલ નવ જુગારીઓને રોકડા રૂા.૨૧૫૦૦ સાથે પકડી પાડયા હતા.રેડની કામગીરી ટંકારા પો.સબ.ઇન્સ.બી.ડી.પરમાર તથા સર્વેલન્સ સ્કવોડ ના પો.હેડ.કોન્સ વિજયભાઈ બાર તથા પો.હેડ.કોન્સ એન.જે.નીમાવત તથા પો.કોન્સ હિતેષભાઈ ચાવડા તથા પો.કોન્સ સિધ્ધરાજસિહ રાણા તથા પો.કોન્સ સિધ્ધરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ ખાલીદખાન રફીકખાન એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ કરી હતી.




Latest News