ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી! હળવદના ઢવાણા ગામનો બનાવ: પિતાની હત્યાનો કેસ પાછો ખેંચવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ધોકા વડે માર માર્યો, મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

માળિયા (મી)ના માણાબા ગામે ઘડિયા લગ્ન યોજાયા


SHARE









માળિયા (મી)ના માણાબા ગામે ઘડિયા લગ્ન યોજાયા

મોરબી જીલ્લામાં પાટીદાર સમાજ દ્વારા લગ્ન પાછળ કરવામાં આવતા ખોટા ખર્ચાને રોકવા માટે છેલ્લા ઘણા સમયથી ઘડિયા લગ્ન તરફ વાળ્યો છે અને અત્યાર સુધીમાં ઘણા દીકરા અને દીકરીઓના ઘડિયા લગ્ન  કરવવામાં આવે છે તેવી જ રીતે હાલમાં માળીયા મિયાણાંના માણાબા ગામમાં ઘડિયા લગ્ન યોજાયા હતા જેમાં માણાબા ગામના જયંતિલાલ રામજીભાઈ ચારોલાના દીકરા જયદિપના લગ્ન હળવદ નિવાસી હસમુખભાઇ પ્રભુભાઈ પારેજીયાની દીકરી વૈશાલીબેન સાથે કરવામાં આવ્યા હતા ત્યારે મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના પ્રાણજીવનભાઇ કાવર, રતિલાલ વિડજા, વાસુદેવભાઈ  સનોજિયા, જગદીશભાઈ તથા પાટીદાર સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા






Latest News