મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેર બેઠક ઉપર જીતુભાઈની જીત થતાં ટેકેદારે ચોટીલાની માનતા પૂરી કરી


SHARE









વાંકાનેર બેઠક ઉપર જીતુભાઈની જીત થતાં ટેકેદારે ચોટીલાની માનતા પૂરી કરી

મોરબી જીલ્લામાં આવતા ત્રણેય બેઠક ઉપર ભાજપના ઉમેદવાર વિજય બનેલ છે તે પૈકીની વાંકાનેર બેઠકના વિજેતા ઉમેદવાર જીતુભાઈ સોમાણીની જીત માટે ઘણા લોકોએ જુદીજુદી માનતાઓ રાખી હતી તેમાં ગરિયા ગામના રહેવાસી નિલેશભાઈ સગર, હકાભાઈ બારયા અને ધર્મેન્દ્રભાઈ ચંદુલાલએ ચોટીલા પગપાળા જવાની માનતા રાખી હતી અને વાંકાનેર બેઠક ઉપર જીતુભાઈની જીત થતાં ત્રણેય ટેકદારોએ ચોટીલા સુધી પગપાળા જઈને માતાજીનાં દર્શને તેની માનતા પૂરી કરી હતી




Latest News