મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ મોરબી ઉમિયા નિવૃત શિક્ષક મંડળનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના નગરનાકા પાસેથી પસાર થતી બોલેરો ગાડીની શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી 1248 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ ગંભીર આક્ષેપ: મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગુપ્ત મતદાનનો કરાઇ છે ભંગ, મતદારોની ગુપ્તતા જાળવવા કલેક્ટર-એસપીને રજૂઆત મોરબીમાં ઇન્ડ્રસ્ટિયલ ઇથેનોલનો ઉપયોગ કરીને બનાવ્યો હતો નકલી વિદેશી દારૂ: રો-મટિરિયલ્સના સપ્લાયર સુધી પહોચવા માટે કવાયત મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં મારામારી, ઇજાગ્રસ્ત પાંચ યુવાન સારવારમાં મોરબીમાં બનેવી સાથેના મનદુખનો ખાર રાખીને સાળાને બે શખ્સોએ લાકડી અને પાઇપ વડે બેફામ માર મારતા યુવાનને મલ્ટી ફ્રેકચર હળવદમાં પાઇપ તૂટતાં નીચે પડેલા શખ્સે ગુપ્ત ભાગે પાટુ મારતા યુવાનના શુક્રપિંડનો કાયમી નાશ
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામે વિદ્યાર્થીઓને ચાઇનીઝ દોરી-તુક્કલનો ઉપયોગ ન કરવા માર્ગદર્શન અપાયું


SHARE





મોરબીના નાની વાવડી ગામે વિદ્યાર્થીઓને ચાઇનીઝ દોરી-તુક્કલનો ઉપયોગ ન કરવા માર્ગદર્શન અપાયું

મોરબીના નાની વાવડી ગામે આવેલ સરકારી કુમાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સામાજિક જાગૃતિ માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એ. વાળા અને તેમની ટીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારે ચાઇનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ ન કરવા માટેની માહિતી આપવામાં આવી હતી અને ખાસ કરીને અને ચાઇનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ કરવાથી થતાં નુકશાનની માહિતી અધિકારી દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીઓને તેના પરિવારજનોને તેમજ મિત્રોને ચાઇનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ ન કરવા માટે સમજાવવા માટે ટકોર કરવામાં આવી હતી




Latest News