ઓક્સફર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછા બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ મોરબી શહેર-હળવદના રણમલપૂર ગામે જુગારની 3 રેડમાં કુલ 19 શખ્સો 8.12 લાખની રોકડ સાથે પકડાયા મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકામાંથી જુદાજુદા ગુનામાં પકડાયેલ ૧.૫૯ કરોડના દારૂનો નાશ કરાયો


SHARE





માળીયા (મી) તાલુકામાંથી જુદાજુદા ગુનામાં પકડાયેલ ૧.૫૯ કરોડના દારૂનો નાશ કરાયો

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના મુજબ માળીયા મીયાણ પોલીસ સ્ટેશન વિસ્તારમા મે-૨૦૨૧ થી ઓકટોબર-૨૦૨૨ સુધીના અલગ અલગ ગુન્હામા પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવાની મંજુરી કોર્ટ તરફથી મળી હતી જેથી કરીને જખરીયા પીર જવાના રસ્તે આવેલ પડતર ખરાબા વાળી જમીન જખરીયા પીર ખાતે માળીયા (મી) કુલ ૪૦ નો વિદેશી દારૂની નાની મોટી ૫૦૮૪૭ બોટલો જેની કિંમત રૂપીયા ૧,૫૯,૭૮,૫૨૯ ની કીમતનો વિદેશી દારૂ સબ ડીવીઝન મેજીસ્ટ્રેટ એચ.કે.આચાર્ય, નાયબ પોલીસ અધીક્ષક પી.એ.ઝાલા તથા નશાબંધી અને આબકારી વિભાગ સબ ઇન્સ્પેકટર વિજયસિંહ ચૌહાણ, સી.પી.આઇ. મોરબી એન.એ.વસાવા તથા પો.સ.ઇન્સ એમ.પી.સોનારા હાજર રહ્યા હતા




Latest News