ઓક્સફર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછા બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ મોરબી શહેર-હળવદના રણમલપૂર ગામે જુગારની 3 રેડમાં કુલ 19 શખ્સો 8.12 લાખની રોકડ સાથે પકડાયા મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના હરિપર પાસે દેવ સોલ્ટમાં પ્રજાસતાક દિવસનીની ઉજવણી કરાઇ


SHARE





માળીયા (મી)ના હરિપર પાસે દેવ સોલ્ટમાં પ્રજાસતાક દિવસનીની ઉજવણી કરાઇ

માળીયા મિયાણાના હરિપર પાસે આવેલ દેવ સોલ્ટ પ્રા. લી. દ્વારા પ્રજાસતાક દિવસનીની ઉજવણી કરવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, દેવ સોલ્ટ ખાતે છેલ્લા ૫ વર્ષોથી પ્રજાસતાક દિવસ અને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ વર્ષે પણ આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાઈ હતી જેમાં સમગ્ર સ્ટાફએ ભાગ લીધો હતો અને ધ્વજવંદન કરાયું હતું અને દેવ સોલ્ટ દ્વારા આ રાષ્ટ્રીય તેહવાર નિમિતે માળિયા (મી) તાલુકાની શાળાઓમાં ૨૦૦૦ વિદ્યાર્થીઓને ચોકલેટ અને બિસ્કીટનું વિતરણ કરાયું હતું. અને તે બદલ શાળાના સ્ટાફએ દેવ સોલ્ટનો અભાર વ્યક્ત કર્યો હતો. આ વિતરણ કંપનીના સિનયર અધિકારી વિવેક ધ્રુણા અને રમજાન જેડાની હાજરીમાં કરવામાં આવ્યું હતું




Latest News