મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે એલઇડી લાઇટનું સાંસદ-ધારાસભ્ય દ્વારા લોકાર્પણ કરાયું


SHARE





મોરબીના રવાપર ગામે એલઇડી લાઇટનું સાંસદ-ધારાસભ્ય દ્વારા લોકાર્પણ કરાયું

મોરબીના રવાપર ગામની હદમાં એટિવિટીની યોજના અંતર્ગત એલઇડી લાઇટ ફીટ કરવામાં આવી છે ત્યારે એલઇડી લાઇટના લોકાર્પણનો કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં સાંસદ મોહનભાઇ કુંડારિયા, ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા હાજર રહ્યા હતા અને તેના હસ્તે એલઇડી લાઇટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે રવાપર ગામના સરપંચ નીતિનભાઈ ભટાસણા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાસદડિયા, ટંકારા વિધાનસભા બેઠકના પ્રભારી રવિભાઈ સનાડવા, મોરબી તાલુકા યુવા ભાજપના પ્રમુખ નીતિનભાઈ બાબરવા, રવાપરના માજી સરપંચ ગોપાલભાઈ કાસુન્દ્રા, મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ ધનજીભાઈ દંતાલીયા, તરૂણભાઈ પેથાપરા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા




Latest News