અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના બસ સ્ટેશન સહિતના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો


SHARE







મોરબીના બસ સ્ટેશન સહિતના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

મોરબી જિલ્લા સહિત ગુજરાતમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા જુનિયર કર્લકની પરીક્ષા લેવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતુ જો કે, અગાઉની જેમ આજે પણ વહેલી સવારમાં પેપર ફૂટયું હોવાનું સામે આવ્યું હતું જેથી તાત્કાલિક અસરથી આ પરિક્ષાને સરકાર દ્વારા મોકૂફ કરવામાં આવી છે અને પેપર લીક કાંડમાં એક આરોપીને પકડવામાં આવેલ છે જો કે, પરીક્ષા આપવા માટે નીકળેલા ઉમેદવારો દ્વારા કોઈ અનિછનીય બનાવ ન બને તે માટે મોરબી જીલ્લામાં બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત રાખી દેવામાં આવેલ છે






Latest News