મોરબીના ખારચીયા ગામે ગ્રામ પંચાયતની છતમાંથી પોપડા પડતાં ફર્નિચરમાં નુકશાન: કોઈ જાનહાનિ નહીં સાક્ષરતા દિન: મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે ફ્રી માં ત્રીપલ સી સર્ટિફાઇડ કોમ્પ્યુટર કોર્સનું આયોજન મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા પાંચમો સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ યોજાશે માળીયા (મી)ના ખાખરેચી ગામે જૈન દેરાસરમાં ધોળા દિવસે તસ્કરના ધામા, ભગવાનની મૂર્તિ ઉપરથી આભૂષણની ચોરી મોરબીમાં ઈંડા-નોનવેજની લારીઓ તથા કતલખાનાઓ ચાલુ !: કમિશનરે પ્રસિદ્ધ કરેલ જાહેરનામાની ઐસીતૈસી મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેન રબારી દુબઈ ડિપ્લોમેટીક કોન્ફરન્સમાં જશે


SHARE





મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેન રબારી દુબઈ ડિપ્લોમેટીક કોન્ફરન્સમાં જશે

મોરબીમાં સેવાકીય પ્રવૃત્તિ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારી આગામી મે મહિનામાં ડિપ્લોમેટીક કોન્ફરન્સમાં ડેલિકેટ્સ તરીકે સિલેક્ટ કરવામાં આવ્યા છે જેથી કરીને તે દુબઇ ખાતે યોજાનાર કોન્ફરન્સમાં ભાગ લેવા માટે જશે

ન્યૂયોર્ક સ્થિત યુનાઇટેડ નેશન સિમ્યુલેશન ઓર્ગેનાઈઝેશન દ્વારા દુબઈ ખાતે આગામી તા. ૧૯ થી ૨૨ મે સુધી ડિપ્લોમેટીક કોન્ફરન્સનું આયોજન કર્યું છે. આ  કોન્ફરન્સમાં દેવેનભાઈ રબારી  ડેલિકેટ્સ તરીકે સિલેક્ટ કરવામાં આવ્યા છે અત્રે ઉલેખનીય છે કે, યુનાઇટેડ નેશન સિમ્યુલેશન ઓર્ગેનાઈઝેશન દ્વારા યંગ લીડર્સ કાર્યક્રમ  દુનિયાભરના યંગ લીડર્સ અને ચેન્જ મેકર્સને આમંત્રણ આપવામાં આવે છે અને કોન્ફરન્સ મારફતે યુવા આગેવાનો એકબીજાના વિચારોની આપ લે અને મોસ્ટ ચેલેન્જીસ વિષય ઉપર ચર્ચા વિચારણા કરે છે




Latest News