લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

દિકરીના કરીયાવરની ચિંતા છોડો: મોરબીના વિશાલ ફર્નિચર એન્ડ કિચનવેરમાં માત્ર 66,750 થી કરીયાવરના પેકેજ શરૂ 


SHARE





દિકરીના કરીયાવરની ચિંતા છોડો: મોરબીના વિશાલ ફર્નિચર એન્ડ કિચનવેરમાં માત્ર 66,750 થી કરીયાવરના પેકેજ શરૂ 

કરિયાવરના પેકેજમાં ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન, કિચન સેટ, બેડ, ગાદલું, ટીપોઈ, ખુરશી, સોફાસેટ, કબાટ, ખુરશી સહિતની આઇટમો 

મોરબીના જુના અને જાણીતા વિશાલ ફર્નિચર એન્ડ કિચનવેરને 21 વર્ષ પૂર્ણ થતાં તેઓ દ્રારા ખાસ ઓફર જાહેર કરવામાં આવેલ છે.જેમાં દિકરીના કરિયાવર માટે ખાસ પેકેજ કેજે રૂ. 66,750 થી શરૂ થશે તેની શરૂઆત કરાયેલ છે.જેથી હવે આપની લાડકવાયી દીકરીના કરિયાવરની ખરીદી માટે આજે જ પધારો વિશાલ ફર્નિચરમાં. 

મોરબીના શનાળા બાયપાસ પાસે મોર્ડન હોલની સામે ભક્તિનગર સર્કલ પાસે વિશાલ ફર્નિચર એન્ડ કિચનવેર આવેલ છે.જ્યાં સ્ટીલ ફર્નિચર, વુડન ફર્નિચર, પાવડર કોટિંગ ફર્નિચર, ઓફિસ ફર્નિચરની વિશાળ વેરાયટી ઉપલબ્ધ છે. મોરબીવાસીઓએ આપેલા અદભુત પ્રેમને કારણે વિશાલ ફર્નિચર એન્ડ કિચનવેરને સફળતાપૂર્વક 21 વર્ષ પૂર્ણ થયા છે. આ નિમિતે તેઓ દ્રારા ખાસ ઓફર મુકવામાં આવી છે. 

જેમાં લાડકવાયી દીકરીના કરિયાવર માટે ખાસ પેકેજ મુકવામાં આવ્યું છે. વાસણમાં રસોડા સેટ, ફર્નિચરમાં બેડ, ગાદલું, ટીપોઈ, ખુરશી, સોફાસેટ, કબાટ, ખુરશી, ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન સહિતની આઇટમો સાથેનું કરિયાવર પેકેજ માત્ર રૂા.66750 થી શરૂ થાય છે. 

વધુ વિગત માટે 
અરવિંદભાઇ પટેલ 

મો.નં. 9913222764
મો.નં. 7990202811




Latest News