લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના મોડપર ગામે પાટીદાર સમાજના વધુ એક ઘડિયા લગ્ન યોજાયા


SHARE





મોરબીના મોડપર ગામે પાટીદાર સમાજના વધુ એક ઘડિયા લગ્ન યોજાયા

મોરબીના પાટીદાર પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા ઘડિયા લગ્નની પ્રથા ઘણા સમયથી ચાલુ કરીને સમાજને ઉત્તમ રસ્તો બતાવ્યો છે ત્યારે મોરબી તાલુકાના મોડપર ગામે વધુ એક ઘડિયા લગ્ન લેવાયા છે જેમાં મોડપર નિવાસી આદ્રોજા દિનેશભાઇ રવજીભાઈના દીકરા ઉત્તમકુમાર અને જૂના દેવળીયા નિવાસી જગદીશભાઈ નથુભાઈ ભોરણિયાની દીકરી રાધિકાના ઘડિયા લગ્ન યોજાયા હતા ત્યારે મોડપર ગામે પાટીદાર સમાજના આગેવાનો અને સમૂહલગ્ન સમિતિના આગેવાનો હાજર રહ્યા હતા જેમાં સમૂહલગ્ન સમિતિના પ્રમુખ મનુભાઈ કૈલા, ખજાનચી ઈશ્વરભાઈ સબાપરા, સહ મંત્રી મગનભાઈ અઘારા, કારોબારી સભ્ય ગોવિંદભાઇ ગામી તેમજ મોડપર ગામના કારોબારી સભ્ય જેરામભાઈ અઘારા સહિતના હાજર રહ્યા હતા અને આ તકે દીકરાના પિતા દ્રારા સમૂહલગ્નમાં જોડાનાર એક દીકરીને કરિયાવર કીટ આપવાની જાહેરાત પણ કરી હતી




Latest News