મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના ગુનામાં વધુ એક વ્યાજખોરોની ધરપકડ: એકની હજુ શોધખોળ ટંકારામાં લુંટ કરનાર આરોપીના જામીન મંજુર મોરબીમાં હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન કરતાં યુવા શક્તિ ગ્રુપમાં વધુમાં વધુ રક્તદાતાઓને જોડાવા અનુરોધ મોરબીના જોધપર ગામ પાસે મચ્છુ-2 ડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત માળીયા (મી)ના નવી નવલખી ગામે હત્યાના આરોપીના ઘરમાં ઘૂસીને મૃતકના પરિવારજનોએ આગ ચાંપી દીધી: 1.5 લાખનું નુકશાન મોરબીના નીચીમાંડલ ગામ પાસે પાણીની ડોલમાં ડૂબી જવાથી 8 મહિનાના બાળકનું મોત વાંકાનેરના સરતનપર રોડે કારખાનાની લેબર કોલોનીના ત્રીજા માળની પારાપેટ ઉપરથી નીચે પડતાં યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના બહાદુરગઢ ગામે કારખાનાના નવા બનતા સેડમાં યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE











મોરબીના બહાદુરગઢ ગામે કારખાનાના નવા બનતા સેડમાં યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત

મોરબીના બહાદુરગઢ ગામના પાટીયા પાસે આવેલ કારખાનાના નવા બનતા સેડમાં યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાન તેના ગામની બાજુના ગામેથી જે છોકરીને ભગાડીને લઈને આવ્યો હતો તે છોકરી તેને ત્રણ મહિના પહેલા મૂકીને જતી રહી છે જેથી તેને લાગી આવતા યુવાને ગળાફસો ખાઈ લીધો હોવાનું હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બહાદુરગઢ ગામના પાટીયા પાસે આવેલ એજીએલ બાથવેર કારખાનાના નવા બનતા સેડમાં કામ કરતાં મૂળ દાહોદના ફૂલપરા ગામના અજય ગલાભાઈ નાયક જાતે ભીલ (૩૦) નામના યુવાને કારખાનાના નવા બનતા શેડમાં સેન્ટીંગના લાકડા સાથે ચુંદડી બાંધીને ગળાફસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને ગોવિંદભાઈ ગલાભાઈ નાયક (૨૦) મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનના પરિવારજન પાસેથી સામે આવેલ વિગત મુજબ મૃતક યુવાન ત્રણ વર્ષ અગાઉ પોતાના ગામની બાજુના ગામની છોકરીને ભગાડીને લઈને આવ્યો હતો અને તે છોકરી ત્રણ મહિના અગાઉ જતી રહેલ છે જેથી તેને લાગી આવતા આ યુવાને આપઘાત કર્યો છે જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News