લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપની સેવાકીય કામગીરી


SHARE





મોરબીના અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપની સેવાકીય કામગીરી

મોરબીમાં સતત સેવાકાર્યની જ્યોત પ્રચલિત કરતું અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા શિવરાત્રિના દિવસે અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારે અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના હેતલબેન પટેલ, પ્રભાબેન મકવાણા, રશિલાબેન સહિતની બહેનો દ્વારા મોરબીના કામધેનું પાસે, મયુર પુલ સહિતના અલગ-અલગ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગરીબ લોકોને ભોજન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા મોરબીમાં રક્તદાન સહિતની સેવાકીય કામગીરી કરવામાં આવે છે અને હંમેશા આ ગ્રૂપની બહેનો દ્વારા ભારતીય તહેવારોની અલગ ઉજવણી કરવામાં આવે છે.




Latest News