મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સત્યેશ્વર મહાદેવ મંદિરે બરફીલા બાબા અને ૧૨ જ્યોતિર્લિંગ દર્શનનું કરાયું આયોજન ટંકારાના ખીજડીયા ગામે માનતા પૂરી કરવા ગયેલા યુવાનને કૌટુંબિક જમાઈ અને તેના ભાઈએ આપી જાનથી મારી નાખવાની ધમકી શેર બજારમાં રોકાણ કરનારાઓ સાવધાન: મોરબીના યુવાન સાથે 4 શખ્સોએ કરી 86.25 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ૩ માર્ચ વિશ્વ વન્ય જીવ દિવસ અને ૪ માર્ચ રાષ્ટ્રીય સુરક્ષા દિવસ નિમિત્તે ચિત્ર સ્પર્ધા યોજાશે


SHARE





મોરબીમાં ૩ માર્ચ વિશ્વ વન્ય જીવ દિવસ અને ૪ માર્ચ રાષ્ટ્રીય સુરક્ષા દિવસ નિમિત્તે ચિત્ર સ્પર્ધા યોજાશે

આગામી તા. 3 માર્ચ વિશ્વ વન્યજીવ દિવસ તથા તા.૪ માર્ચ રાષ્ટ્રીય સુરક્ષા દિવસનાં અનુસંધાને 'સૌનો સાથ, સૌનો પ્રયાસ' વડે "પૃથ્વી ઉપરનાં તમામ જીવોનું સંરક્ષણનો સંકલ્પ  કરીએ અને મનપસંદ વન્ય જીવનું ચિત્ર દોરી, તે વન્ય જીવનાં રક્ષણ માટે મારાં સંકલ્પનો વિડીયો બનાવીવે સ્પ્રધામાં ભાગ લેવાં આહવાન કરાયેલ છે.

ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજરાત સરકાર ) ગાંધીનગર દ્વારાં માન્ય "આર્ય ભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર-નોરબી દ્વારાં તા.૩ માર્ચ એટલે કે "વિશ્વ વન્ય જીવ દિવસ" તેમજ તા.૪ માર્ચ એટલે કે "રાષ્ટ્રીય સુરક્ષા દિવસ" અંતર્ગત "સૌનાં સાથ સૌનાં પ્રયાસ" વડે "આપણે પૃથ્વી પરનાં તમામ જીવોનાં સંરક્ષણ એટલે કે જાળવણીનો સંકલ્પ કરીએનાં અનુસંધાને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયેલ છે જેમા ડ્રોઇંગ સીટમાં મનપસંદ વન્ય જીવનું ચિત્ર દોરી તેનાં રક્ષણ માટે આપનાં સંકલ્પનો વિડીયો બનાવી મોકલી આપવાનો રહેશે.સ્પર્ધામાં ભાગ લેવા માટે વિવિધ કેટેગરી જાણવા તેમજ તે અંગે બનાવેલ વિડીયો મોકલવા માટે તા.૪ ના રાત્રીના ૯ વાગ્યા પહેલા આપનો વિડીઓ એલ.એમ.ભટ્ટ  (મો.98249 12230) અથવા દિપેનભાઈ ભટ્ટ (મો.97279 86386) ને મોકલી આપવા યાદીમાં જણાવાયેલ છે




Latest News