નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

મોરબીનું ગૌરવ વધારતી આદ્રોજા ક્રિષ્વા અને રાણીપા રૂચિ


SHARE





મોરબીનું ગૌરવ વધારતી આદ્રોજા ક્રિષ્વા અને રાણીપા રૂચિ

ચિલ્ડ્રન ચિલ્ડ્રન યુનિવર્સિટી આયોજિત રાજ્ય કક્ષાની અંડર-૧૧ એથ્લેટિક્સ મીટ-૨૦૨૩ નડિયાદ ખાતે યોજાઈ ગયેલ તેમાં ૧૦,૦૦૦ થી વધુ સ્પર્ધક બાળકોએ ભાગ લીધેલ છે તેમાં મોરબીની અભિનવ સ્કૂલમાં અભ્યાસ કરતી આદ્રોજા ક્રિષ્વા દિલીપભાઈએ અન્ડર-૯ મેડિસિન બોલ થ્રોમાં ચોથો નંબર મેળવેલ છે જ્યારે રાણીપા રૂચિ પંકજભાઈએ અંડર-૧૧ સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં આઠમો નંબર મેળવી મોરબીનું ગૌરવ વધારેલ છે તે બદલ શાળાના ટ્રસ્ટી મનોજભાઈ ,આચાર્ય કમલેશભાઈ લીખિયા તેમજ અભિનવ સ્કૂલના સમગ્ર સ્ટાફ તરફથી બંને બાળાઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા




Latest News