નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

મોરબીમાં સાયન્ટિફિક પરિવાર દ્વારા શુક્રવારે રક્તદાન કેમ્પનું આયોજન


SHARE





મોરબીમાં સાયન્ટિફિક પરિવાર દ્વારા શુક્રવારે રક્તદાન કેમ્પનું આયોજન

મોરબીમાં ઘડિયાળ ઉદ્યોગનો પાયો નાખનાર સાયન્ટીફિક ક્લોક પરિવારના નકુલભાઈ જયેશભાઈ મિસ્ત્રી (૩૫) નું વાંકાનેર રેલ્વે સ્ટેશને થયેલ અકસ્માતમાં મૃત્યુ નીપજયું છે અને નકુલભાઈના અકાળે અવસાનથી વઘાડિયા પરિવાર ઉપર જે દુખની ઘડી આવી પડી છે ત્યારે મનથી મજબૂત પરિવાર દ્વારા જરૂરિયાતના સમયે બીજા લોકોને તાત્કાલિક રક્ત મળી રહે અને રક્તના લીધે કોઈ દર્દીનુ અવસાન ન થાય તેવી ભાવના સાથે નકુલભાઈ મિસ્ત્રીના આત્માને શાંતિ આગામી શુક્રવાર અને તા ૩ માર્ચના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીના નકુલભાઈ મિસ્ત્રી ગત તા ૨૭ ના રોજ વાંકાનેર રેલ્વે સ્ટેશન ઉપર પડી જતાં તેને માથામાં ઇજા થવાથી તેનું અવસાન થયું હતું જેથી આગામી તા ૩ માર્ચને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ દરમિયાન તેઓનું બેસણું મોરબીના આલાપ રોડ પર વજેપરના સાયન્ટીફિકની વાડી ખાતે રાખવામાં આવ્યું છે. અને બેસણાની સાથે સાથે તેના પરિવારજન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નકુલભાઈના મિત્રો, પરિવારજનો સહિતના લોકો દ્વારા બીજાને મદદરૂપ થવાની ભાવના સાથે રક્તદાન કરવામાં આવશે




Latest News