નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

મોરબીના જામનગર બાયપાસે જય દ્વારકાધીશ યુવા ગૃપ દ્વારા સેવા કેમ્પ 


SHARE





મોરબીના જામનગર બાયપાસે જય દ્વારકાધીશ યુવા ગૃપ દ્વારા સેવા કેમ્પ 

મોરબી જિલ્લાના લાલપરખાનપર તથા મોરબીના યુવાનો દ્વારા એક યુવા ગૃપ ચલાવામાં આવે છે અને તે ગૃપ હંમેશા સેવા કરવામા અગ્રેસર રહેતું હોય છે ત્યારે રબારી અને પટેલ સમાજના યુવાનોના સહયોગથી જે સેવાકીય કામ કરવામાં આવે છે તેમાં યુવાનો તનમન અને ધનથી સહયોગ આપે છે અને મહેનત કરે છે ત્યારે હાલમાં જય દ્વારકાધીશ યુવા ગૃપ દ્વારા દ્વારકાધીશના દર્શન કરવા જતાં પદયાત્રિકો માટે સવારે નાસ્તો, બપોરે જમવાના કેમ્પનું આયોજન જામનગર બાયપાસ પાસે કરવામાં આવ્યું હતું




Latest News