નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા રજીસ્ટ્રાર કચેરી દ્વારા મહિલાઓ માટે ત્રિવિધ સેમિનાર યોજાયો


SHARE





મોરબી જિલ્લા રજીસ્ટ્રાર કચેરી દ્વારા મહિલાઓ માટે ત્રિવિધ સેમિનાર યોજાયો

મોરબી જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીની કચેરી મોરબી દ્વારા સહકારી પ્રવૃતિમાં યુવાનો અને મહિલાઓની ભાગીદારી તેમજ યર ઓફ મિલેટ અને જી-૨૦ ની જન જાગૃતિ અંગે સેમિનાર અને માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમ રાજકોટ જિલ્લા સહકારી સંઘ અને જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના મોરબી ખાતેના કૃષિ વિજ્ઞાન કેન્‍દ્રના સહયોગથી જે.એ.પટેલ મહિલા કોલેજ મોરબી ખાતે યોજાયો હતો.

કોલેજના વિદ્યાર્થીઓમાં સહકારી પ્રવૃતિ વિશે જાણકારી મળેજાગૃતતા ફેલાય તેમજ મહિલાઓ અને યુવાનો સહકારી પ્રવૃતિ સાથે જોડાય તે અંગેનુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જી-૨૦ સમિટ અંગે જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ મોરબીરાજકોટ સંઘના પ્રફુલાબેન સોનીતેમજ સંઘના ટ્રેનર દ્વારા સમજ આપવામાં આવી હતી. કૃષિ વિજ્ઞાન કેન્‍દ્રના તજજ્ઞ દ્વારા મિલેટની આપણા રોજિંદા જીવનમાં ઉપયોગીતા અને ફાયદાઓ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. જી-૨૦ સમિટમાં ભારતની પ્રેસિડેન્‍સી અન્‍વયે કોલેજના વિદ્યાર્થીઓમાં વસુધૈવ કુટુંબકમ” વિષય પર નિબંધ સ્પર્ધા પણ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં કોલેજની મહિલા વિદ્યાર્થીનીઓજિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ મોરબીરાજકોટ જિલ્લા સહકારી સંઘના મહિલા સમિતિના સભ્યરાજકોટ જિલ્લા સહકારી સંઘના મેનેજરસંઘના ટ્રેનરકૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર મોરબીના પ્રાધ્યાપક લાલજીભાઈ જીવાણીદિલિપભાઇ સરડવાકોલેજના પ્રિન્સિપાલ જે.બી.પટેલ તેમજ અન્‍ય કોલેજનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા




Latest News