મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં બોર્ડની ધો.૧૦ ની પરીક્ષામાં ૨૦૬ વિદ્યાર્થી ગેરહાજર


SHARE





મોરબી જિલ્લામાં બોર્ડની ધો.૧૦ ની પરીક્ષામાં ૨૦૬ વિદ્યાર્થી ગેરહાજર

રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ- ૧૦ (SSC)  અને ૧૨ (HSC) સામાન્ય– વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લેવામાં આવી રહી છે ત્યારે મોરબી જીલ્લામાં પહેલા દિવસે ધો ૧૦ ના જુદાજુદા ત્રણ પેપરમાં કુલ મળીને ૨૦૬ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે

મોરબી જીલ્લામાં ધો.૧૦ માં ગુજરાતી અને અંગ્રેજી તેમજ સંસ્કૃત સાહિત્યમ વિષયના પેપર લેવામાં આવી રહ્યા છે ત્યારે અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ પહેલા દિવસે ગુજરાતીના પેપરમાં ૧૨૦૧૦ વિદ્યાર્થી હાજર રહ્યા હતા અને ૨૦૪ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા જ્યારે અંગ્રેજીમાં ૩૪૭ વિદ્યાર્થીહાજર હતા અને એક વિદ્યાર્થી ગેરહાજર હતો આવી જ રીતે સંસ્કૃત સાહિત્યમ વિષયમાં ૧૨ વિદ્યાર્થીમાંથી ૧૧ વિદ્યાર્થી હાજર રહ્યા હતા અને વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો




Latest News