મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં સી.આર. પાટિલના જન્મદિવસ નિમિતે યુવા ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો


SHARE





મોરબીમાં સી.આર. પાટિલના જન્મદિવસ નિમિતે યુવા ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના જન્મદિવસ નિમિતે મોરબી શહેર ભાજપ અધ્યક્ષ લાખાભાઇ જારીયાના  માર્ગદર્શન હેઠળ  મોરબી શહેર યુવા ભાજપ દ્વારા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનોએ રક્તદાન કર્યું હતું અને યુવાનોને રક્તદાન કરવા પ્રેરણા આપી હતી. આ તકે મોરબી માળીયાના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, શહેર ભાજપ અધ્યક્ષ લાખાભાઇ જારીયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નિર્મળભાઈ જારીયા, શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કણઝારીયા, મોરબી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા અને જિલ્લા તેમજ શહેર યુવા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.




Latest News