મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી કન્યા શાળાનો શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઉત્કૃષ્ઠ દેખાવ


SHARE





મોરબીની માધાપરવાડી કન્યા શાળાનો શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઉત્કૃષ્ઠ દેખાવ

ગાંધીનગર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ ૨૦૨૨/૨૩માં લેવાયેલ PSE શિષ્યવૃત્તિ સ્કોલરશીપ પરીક્ષામાં તમામ વિદ્યાર્થીઓ ખુબ જ ઉત્તમ ગુણ સાથે પાસ કરી છે ત્યારે મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં ધો. ૬ ના વર્ગશિક્ષક અને ભાષાના શિક્ષક દયાળજીભાઈ બાવરવા ગણિત-વિજ્ઞાનના શિક્ષક ચાંદનીબેન સાંણજા અને નિલમબેન ચૌહાણ, ભાષાના શિક્ષક જયેશભાઈ અગ્રાવતે  વિદ્યાર્થીઓને ઉત્તમ ગુણ સાથે ઉતીર્ણ થવા બદલ અભિનંદન આપ્યા છે આ શાળામાંથી પરમાર વંદના હંસરાજભાઈ, પરમાર હેન્સી દિલીપભાઈ, ડાભી પ્રવીણા નરભેરમભાઈ, ચાવડા સંજના કમલેશભાઈ, ચાવડા નિશા રમેશભાઈ, પરમાર અંજના મનહરભાઈ, પરમાર નિધિ કિશોરભાઈ, પરમાર ધર્મિષ્ઠા ગોવિંદભાઈ, પરમાર અર્પિતા ચીમનભાઈ પાસ થયેલ છે જેથી શાળાના આચાર્ય દિનેશભાઇ વડસોલા દ્વારા તમામને શુભકામનાઓ આપવામાં આવી છે




Latest News