મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબી તાલુકા શાળામાં આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરાઇ


SHARE





મોરબી તાલુકા શાળામાં આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરાઇ

મોરબીમાં આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબી તાલુકા શાળા- ૧ મા રેન્જ મોરબી વન વિભાગના અધિકારીઓએ દ્વારા વિદ્યાર્થીઓને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારે મોરબી વન વિભાગના ડીસીએફ ડો. ચિરાગ અમીનએસીએફ સી.જી. દાફડાઆરએફઑ જે.સી. જાડેજા, વનપાલ કે.એચ. જાંબુચા, વનરક્ષક બી.બી. બાળાએન.એમ. દુધરેજીયા સહિતના તમામ અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિતિ રહા હતા




Latest News