મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષને મળેલ ધમકી મામલે કાલે મોરબીમાં કોંગ્રેસ એસપીને કરશે રજુઆત


SHARE





કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષને મળેલ ધમકી મામલે કાલે મોરબીમાં કોંગ્રેસ એસપીને કરશે રજુઆત

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને કર્ણાટકની ચૂંટણીના પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવારે ધમકી આપી છે જે મુદાને ગંભીરતાથી લઈને ઠેરઠેર તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા બુધવારે આ બાબતે એસપીને લેખિત રજૂઆત કરવામાં આવશે


ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરની સૂચના અનુસાર કોગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં ભાજપના ઉમેદવાર મણીકાંત રાઠોડે ધમકીઓ આપેલ છે તે બાબતે મોરબી એસપીને તા.૧૦ ને બુધવારે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા રજુઆત કરવામાં આવશે. ત્યારે જિલ્લા, તાલુકા, શહેરના કોંગ્રેસનાં હોદેદારો, આગેવાનો કાર્યકરો, દરેક ફંટલ-સેલના હોદ્દેદારો, કાર્યકરોએ મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહેવા માટે જણાવાયુ છે.




Latest News