વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ૧૦૮ ના ફિલ્ડ પાયલોટ સલીમ ભૂંગરનું સન્માન કરાયું


SHARE





મોરબી જીલ્લામાં ૧૦૮ ના ફિલ્ડ પાયલોટ સલીમ ભૂંગરનું સન્માન કરાયું

મુળ ટંકારા ગામના વતની અને હાલ મોરબી જીલ્લામાં ફિલ્ડ પાઈલોટ તરીકે કાર્યરત સલીમ ભૂંગર છેલ્લા ૧૫ વર્ષથી ઇમર્જન્સી ૧૦૮  સંસ્થામાં પુરી નીસ્ઠા અને ઈમાનદારી પૂર્વક કામગીરી કરી જીંદગી અને મોતની લડાઈ લડતા માનવી માટે રાત દિવસ જોયા વગર હોસ્પિટલ પહોંચાડી અનેક નાગરિકોના પ્રાણ બચાવ્યા છે. જેની સેવાને ૧૫ વર્ષ પૂર્ણ થતા મોરબી જિલ્લા ૧૦૮ ટિમ દ્વારા શ્રેષ્ઠ કામગીરીને બિરદાવી પ્રોગ્રામ મેનેજર મનવીર ડાંગર, EME નિખિલ બોકડે સહિતના સાથી કર્મચારીઓ દ્રારા શુભેચ્છા અને સાલ ઓઢાડી મો મીઠુ કરવા કેક કાપી તેમનું વિશિષ્ઠ સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે સલિમ ભુગરે ભાવ વિભોર થતા જણાવ્યું હતું કે કોરોના કાળ અને મચ્છુ નદીમાં ઝુલતા પુલની રાતો હજી કંપાવીને જાય છે.




Latest News