મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

વાંકાનેરમાં જાલી પાસે ઝૂપડામાંથી દારૂ-બીયર ઝડપાયો, આરોપીની શોધખોળ


SHARE





વાંકાનેરમાં જાલી પાસે ઝૂપડામાંથી દારૂ-બીયર ઝડપાયો, આરોપીની શોધખોળ

વાંકાનેરમાં જાલી ગામની સીમમાંથી આવેલ ઝૂપડામાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી બે બોટલ દારૂ અને બિયરના ત્રણ ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે કુલ મળીને ૯૭૫ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જો કે, આરોપી ઝૂપડામાં હાજર ન હોવાથી તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ જાલી ગામની સીમમાં સીટી પોલીસની ટીમ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર ઝૂપડામાંથી દારૂની બે બોટલ તેમજ બિયરના ત્રણ ટીન મળી આવતા પોલીસે ૯૭૫ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને જો કે, આરોપી પાંચાભાઇ રૂપાભાઈ ઉર્ફે ભુપત રંગપરા રહે. જાલી તાલુકો વાંકાનેર વાળો સ્થળ ઉપર હાજર ન હોવાથી તેની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News