મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધરમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત મોરબી નજીક કારખાનામાં ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જવાથી ઇજા પામેલા ક્લીનરનું સારવારમાં મોત મોરબી નજીક બાઇક સાથે બાઇક અથડાતા રસ્તા ઉપર નીચે પટકાયેલ 10 વર્ષની બાળકીનું મોત માળીયા (મી) નજીક ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં બલ્કર અથડાતાં વાહન ચાલકનું મોત મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ ગામે પીએચસીમાં કાલે ફ્રી નિદાન કેમ્પનું આયોજન


SHARE









ટંકારાના લજાઈ ગામે પીએચસીમાં કાલે ફ્રી નિદાન કેમ્પનું આયોજન

ટંકારા તાલુકાના લજાઈ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આવતીકાલે રવિવારે આ કેમ્પ યોજાશે જેમાં નિષ્ણાત ડોક્ટરો દ્વારા સેવા આપવામાં આવશે જેથી આ કેમ્પનો લાભ લેવા માટે આયોજકોએ અનુરોધ કરેલ છે

ટંકારાના લજાઈ પીએચસી ખાતે વિઝન આંખની હોસ્પિટલ વાળા ડો. મેહુલ પનારા મોતીયો, જામર, વેલ, પરવાળા તથા નાશુરની તપાસ કરશે તેમજ ડો. જીજ્ઞાસા એમ. પનારા ચામડીના તમામ પ્રકારના રોગ જેવા કે, ધાધર, ખસ, ખરજવું, સોરિયાશસ, ખીલ, શીતળ, એલર્જી, ગુમડાં જેવા અનેક રોગનું નિદાન તેમજ સારવાર કરશે અને અમિધારા બાળકોની હોસ્પિટલ વાળા ડો. અમિત એમ. બોડા નવજાત શિશુના નિદાન અને સારવાર કરશે તો સ્વસ્તિક વુમન હોસ્પિટલ વાળા ડો. ડિમ્પલ વિરમગામા-અંબાણી પ્રસુતિ-સ્ત્રી રોગ તેમજ વંધ્યત્વને લગતા નિદાન અને સારવાર કરશેઆ કેમ્પ તા  ૨/૭/૨૦૨૩ ને રવિવાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈ ખાતે રાખવામા આવેલ છે અને કેમ્પમે જે દર્દી આવે તેને અગાઉથી જાણ કરવી અને કેમ્પમાં આવે ત્યારે ફાઈલ તેમજ જુના રિપોર્ટ સાથે લાવવા જણાવ્યુ છે અને નામની નોંધણી ૯૯૦૯૩ ૬૬૬૬૦ ઉપર કરાવવાની છે




Latest News