મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

માળીયા તાલુકા યુવા ભાજપની ટિમ દ્વારા બ્લડ ડોનશન કેમ્પ યોજાયો


SHARE





માળીયા તાલુકા યુવા ભાજપની ટિમ દ્વારા બ્લડ ડોનશન કેમ્પ યોજાયો

ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ અંતર્ગત માળીયા તાલુકા યુવા ભાજપ દ્વારા સંસ્કાર બ્લડ બેંક ખાતે બ્લડ ડોનશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતુ. માળીયા તાલુકા યુવા ભાજપ પ્રમુખ હિતેષભાઇ દસાડીયા દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. માળીયા તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઇ રાઠોડ, મોરબી જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી બાબુભાઈ હુંબલ,માળીયા તાલુકા પંચાયત સદસ્ય અશોકભાઈ બાવરવા,મોરબી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વિશાલભાઈ ધોડા સરા,નરેન્દ્ર મોદી વિચાર મંચ મોરબી જિલ્લા મંત્રી દ્વારકેશ ભાઈ કુંભરવાડીયા ,માળીયા તાલુકા ભાજપ ઉપપ્રમુખ યુવરાજસિંહ જાડેજા,મોરબી તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ રાકેશભાઈ કાવર,માળીયા તાલુકા યુવા મોરચા પ્રભારી પરીમલભાઈ ઠક્કર ,મોરબી વિધાનસભા આઇ ટી સેલ ઇન્ચાર્જ દિવ્યેશ સંઘાણી,માળીયા તાલુકા આઇ ટી સેલ ઇન્ચાર્જ વિજયભાઈ ગજીયા,માળીયા તાલુકા ભાજપ ઉપપ્રમુખ જગદીશ અદ્રોજા,માળીયા તાલુકા બક્ષીપંચ પ્રમુખ ભરતભાઇ ખાંભરા,માળીયા તાલુકા બક્ષીપંચ મહામંત્રી ધનેશ્વર વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News