મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધારમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત
Breaking news
Morbi Today

તેનઝીંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડના નોમિનેશન માટે ઓનલાઈન અરજી શરૂ


SHARE









તેનઝીંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડના નોમિનેશન માટે ઓનલાઈન અરજી શરૂ

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા તથા ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા ‘તેનઝીંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ ૨૦૨૨’ માટે નોમિનેશન માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ અરજીઓ મોકલવાની છેલ્લી તારીખ: ૦૭-૦૭-૨૦૨૩છે.

આ એવોર્ડ ચાર કેટેગરીમાં આપવામાં આવશે. ‘Land adventure’, ‘Water (Sea) adventure’, ‘Air adventure’, and ‘Life Time achievement’, for adventure activities on Land, Sea and Air’. વધુ માહિતી માટે તથા Online નોમિનેશન મોકલવા માટે http://awards.gov.in પર લોગ-ઈન કરવું. ઓનલાઈન ભરેલ ફોર્મની નકલ અત્રેની કચેરીએ કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી, રૂમ.નં.૨૩૬/૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલ બાગ, મોરબી – ૨ ખાતે પહોંચાડવી. તા.૦૭-૦૭-૨૦૨૩ બાદ આવેલ તથા અધુરી વિગત વાળી અરજી સ્વીકાર્ય રહેશે નહિ તેમ મોરબી  જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.




Latest News