બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના ખેવારીયા ગામે પાણીમાં ડૂબી ગયેલ વ્યક્તિને શોધવા રાજકોટથી ટીમ બોલાવી


SHARE









મોરબીના ખેવારીયા ગામે પાણીમાં ડૂબી ગયેલ વ્યક્તિને શોધવા રાજકોટથી ટીમ બોલાવી

મોરબીના રવાપર રોડે આવેલ કાલિકા પ્લોટમાં રહેતા રફિકભાઈ હુશેનભાઈ શેખ તેની પત્ની સાથે નારણકા જવાના રસ્તે શનિવારે બપોરના સમયે ખેવરિયા પાસેના કોઝવે ઉપરથી બાઇક લઈને જતાં હતા ત્યારે રફિકભાઈ હુશેનભાઈ શેખની પાસે રહેલ મોબાઈલ, પાકીટ સહિતનો માલ ભરેલ થેલો પાણીમાં પડ્યો હતો તેને લેવા માટે જતાં અકસ્માતે તે પાણીમાં ડૂબી ગયા હતા જો કે, તેના પત્નીને હેમખેમ છે અને તળાવના પાણીમાં ડૂબી ગયેલ રફિકભાઈને શોધવા માટે મોરબી પાલિકાના ફાયર વિભાગની ટીમ કવાયત કરી રહી છે જો કે, હજુ સુધી તેનો પત્તો લાગ્યો નથી જેથી કરીને રફિકભાઈને શોધવા માટે હાલમાં મોરબી પાલિકાની ટીમ કામ કરી રહી છે તે ઉપરાંત હાલમાં રાજકોટ ફાયર વિભાગની ટીમને બોલાવવામાં આવી છે અને મોરબી તેમજ રાજકોટની ટીમ દ્વારા રફિકભાઈને શોધવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે




Latest News