પોલીસ-પરિવારને ગુમરાહ કરવાની થીયરી ફેઇલ: માળીયા (મી)ના વવાણીયા ગામે શિકાર કરવા ગયેલા મિત્રો વચ્ચે બોલાચાલી થતા યુવાન ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધુ, બે સામે ફરીયાદ મોરબી ગાયત્રી મંદિર ખાતે સમૂહ યજ્ઞોપવિત-૨૫ કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો હળવદ શાળા નંબર-૪ ખાતે બનેલ પ્રાર્થના હોલના દાતાઓનું સન્માન કરાયું મિશન નવભારતમાં મોરબી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ પદે આર્યન ત્રિવેદીની વરણી મોરબી જિલ્લામાં મતદાનના ૪૮ કલાક પૂર્વે અને પછીનું પ્રતિબંધાત્મક જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં મતદાન મથક માટેની માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબી મહાપાલિકામાં ટોપથી બોટમ સુધી 1300 જેટલા અધિકારી-કર્મચારીઓની ભરતી માટે સરકારમાં દરખાસ્ત કરાઇ: સ્વપ્નિલ ખરે વાંકાનેર પાલિકાની ચૂંટણી માટે ભરાયેલ ફોર્મમાંથી ભાજપના એક સહિત 7 અને હળવદમાં કોંગ્રેસ-બસપાના એક-એક સહિત 3 ફોર્મ રદ
Breaking news
Morbi Today

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી નગરની કારોબારી ઘોષિત કરવામાં આવી


SHARE













અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી નગરની કારોબારી ઘોષિત કરવામાં આવી

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિધાર્થી હિત અને રાષ્ટ્રહિતના કાર્યો કરતું વિશ્વનું સૌથી મોટું વિધાર્થીઓનું સંગઠન છે. ત્યારે મોરબીમાં આવેલ ઓમશાંતિ વિદ્યાલય ખાતે મોરબી નગરની કારોબારીની રચના કરવામાં આવી જેમાં નગર અધ્યક્ષ મનહરભાઈ શુદ્વા, નગર મંત્રી રાજદિપસિંહ જાડેજા, નગર ઉપાધ્યક્ષ તરીકે મુકતાબેન સોલંકી અને શિલ્પાબેન પનારા, નગર સહ મંત્રી તર્કે કર્મભાઈ કાસુન્દ્રા, મયુરભાઈ રાઠોડ અને દિક્ષિતાબેન ધામેચા, નગર કાર્યાલય મંત્રી હર્ષિતરાજસિંહ ઝાલા, સોસયલ મિડિયા સંયોજક ધેર્યભાઈ દવે, સ્ટુડન્ટ ફોર ડેવલોપમેન્ટ સંયોજક  વિશ્વરાજસિંહ ઝાલા, સ્ટુડન્ટ ફોર સેવા સંયોજક કુલદીપસિંહ ઝાલા, નગર કોષાધ્યક્ષ જશવંતભાઈ મીરાણી, 10+2 સંયોજક લક્ષિતભાઈ ડોડીયા, સ્પોર્ટ્સ સંયોજક મેત્રીકભાઈ જોષી અને કારોબારી સદસ્ય તરીકે અભયભાઈ અગવત,  સંકેતભાઈ મકવાણા, જેમિસભાઈ લાલવાણી, આર્યનભાઈ વધાડિયા, તાનિયાબેન, પ્રાચિબેન નિમાવત, વંશિકાબેન શેરસીયા, રેનસીબેન લિખીયા, ભકિતબેન રાણપરા, ટીશા મેજડિયા અને ઉનનતિબેન ઝાલાણે લેવામાં આવેલ છે આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશસહ મંત્રી રિદ્ધિબેન રામાનુજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.








Latest News