મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરા વિસ્તારમાં અને લાયન્સનગરમાં જુગારની બે રેડ: બે મહિલા સહિત છ જુગારી પકડાયા


SHARE











મોરબીના વીસીપરા વિસ્તારમાં અને લાયન્સ નગર પાસે જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી તેમાં બે મહિલા સહિત કુલ મળીને છ જુગારીઓ ઝડપાયા હતા. જેથી પોલીસે કુલ મળીને ૭૫૦૦ ની રોકડ કબજે કરી જુગારના બે જુદા જુદા ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

મોરબીના વીસીપરા મેઇન રોડ ઉપર નોતીયાર હોટલની પાછળના ભાગમાં જુગાર રમતાઓની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી અબ્દુલભાઈ રહીમભાઈ ભટ્ટી (૩૭), હનીફાબેન હુસેનભાઇ સેડાત (૩૭) અને હનીફાબેન ઉર્ફે હુબાબેન ઝાકમભાઈ ભટ્ટી (૩૭) રહે બધા વીસીપરા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૨૪૦૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે જુગારની બીજી રેડ મોરબીના નવલખી રોડ પર આવેલા લાયન્સ નગરમાં સતનામ એપાર્ટમેન્ટની પાછળની શેરીમાં કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા અમરશીભાઈ મેપાભાઇ પઠાણ (૫૦), હેમરાજભાઈ મોહનભાઈ વાઘેલા (૩૩) અને વિજયભાઈ મુન્નાભાઈ રાઠોડ (૪૦) મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૫૧૦૦ ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળી કાર્યવાહી હાથ ધરી છે






Latest News