મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

બેંગ્લોરમાં યોજાયેલ યુથ કોંગ્રેસના અધિવેશનમાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસનાં પ્રમુખ સહિતના હોદેદારો હાજર રહ્યા


SHARE







બેંગ્લોરમાં યોજાયેલ યુથ કોંગ્રેસના અધિવેશનમાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસનાં પ્રમુખ સહિતના હોદેદારો હાજર રહ્યા

બેંગ્લોર ખાતે ભારતીય રાષ્ટ્રી યુથ કોંગ્રેસ દ્વારા આયોજીત બહેતર ભારત કી બુનિયાદના મહા અધિવેસનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જીલ્લા યુથ કોંગ્રેસનાં પ્રમુખ અલ્પેશ કોઠીયા, મોરબી જીલ્લા મહામંત્રી ડો. રુકમુદીન માથકીયા અને વાંકાનેર વિધાનસભાના પ્રમુખ આબીદ ગઢવારા હાજર રહ્યા હતા અને આ આધિવેશનમાં આવનાર લોકસભાની ચૂંટણીમાં યુવા કોંગ્રેસ દ્વારા મહત્વની જવાબદારી આપવામા છે અને અત્યારથી જ લોકસભાની ચૂંટણીના કામે લાગી જવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું






Latest News